Job Description
Position: Field Sales Officer
Location: Godhra
CTC: Up to ₹3.5 LPA + Incentives
મુખ્ય જવાબદારીઓ:
ગોધરા વિસ્તારમા કસ્ટમરો સાથે ફીલ્ડ વિઝિટ કરવી
પ્રોડક્ટ્સ અને સર્વિસીસ પ્રસ્તુત કરી વેચાણ લાવવું
રોજિંદા અને માસિક ટાર્ગેટ્સ હાંસલ કરવાં
નવા ગ્રાહકો શોધવા અને સારા સંબંધો જાળવવા
સેલ્સ રિપોર્ટ અને અપડેટ્સ મેનેજરને આપવાં
આયોગ્યતા:
કોઈપણ ગ્રેજ્યુએટ
ઓછામાં ઓછો 1 વર્ષનો ફિલ્ડ સેલ્સનો અનુભવ
સારા કમ્યુનિકેશન અને નીગોશિએશન સ્કિલ્સ
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો – નિશા (HR): +91 9904750213