Job Description
જવાબદારીઓ:
ચેનલ પાર્ટનરો (ડિસ્ટ્રીબ્યુટર્સ, રીટેલર્સ) સાથે સારો સંબંધ બાંધવો
નવું બિઝનેસ લાવવું અને સેલ્સમાં વધારો કરવો
માર્કેટમાં પ્રોડક્ટ વિઝિબિલિટી વધારવી
પાર્ટનર્સને ટ્રેનિંગ આપવી અને ટેકનિકલ સપોર્ટ આપવો
વીકલી અને મન્થલી ટાર્ગેટ્સ હાંસલ કરવાં
લાયકાત:
ગ્રેજ્યુએશન પૂર્ણ
2 થી 4 વર્ષનો સેલ્સ અનુભવ જરૂરી
BFSI/FMCG/ટેલિકોમ ક્ષેત્રમાં અનુભવ હોય તે શ્રેષ્ઠ
ગૂડ કોમ્યુનિકેશન અને લીડرشિપ સ્કિલ્સ હોવી જોઈએ
📞 અરજી માટે સંપર્ક કરો: નિશા (HR) – +91 9904750213